Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

પીબીએલના ચોથા સીઝનના પહેલા મેચ ટક્કર લેશે પીવી સિંધુ અને મારિન

નવી દિલ્હી: પ્રીમિયર બેડમીંટન લીગના ચોથા સીઝનની શરૂઆત 22 ડિસેમ્બરના થશે. ચોથા સીઝનમાં પહેલા મેચમાં રિયો ઓલમ્પિકની મહિલા એકલ વર્ગની ફાઇનલમાં  રમેલ સ્પેનની કેરોલિના મારિન અને ભારતની પીવી સિંધુ ટક્કર લેવાની છે. મારિન  વર્ષે અભિનેત્રી તાપસી પન્નુની નવી ટીમ નવેલી ટીમ પુણે 7 એસેટ્સ માટે રમશે. પીબીએલના ચોથા સીઝનનું આયોજન ભારતીય બેડમીંટન સંઘના કરવામાં આવ્યું છે.

(6:18 pm IST)