Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

આઇપીએલ ટીમ રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોરના કેપ્‍ટન વિરાટ કોહલીએ મેદાન ઉપરથી જ અનુષ્‍કાને પૂછી લીધુઃ ભોજન કર્યું ? વીડિયો ક્‍લિપ વાયરલ

દુબઈઃ અનુષ્કા ઘણીવાર વિરાટને સપોર્ટ કરતા સ્ટેડિયમમાં જોવા મળી છે. તે હવે આઈપીએલમાં વિરાટ અને તેની ટીમ આરસીબી માટે ચીયર કરતી જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ અનુષ્કાનું ખુબ ધ્યાન રાખી રહ્યો છે.

સ્ટેડિયમમાં વિરાટ અને તેની ટીમને સપોર્ટ કરી રહી છે અનુષ્કા

ક્રિકેટ સ્ટેડિયમમાં ઘણીવાર અનુષ્કા વિરાટને સપોર્ટ કરતી જોવા મળી છે. તે હવે આઈપીએલમાં વિરાટ અને તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચો દરમિયાન જોવા મળે છે અને તેની ટીમને સપોર્ટ કરે છે.

અનુષ્કાને ઇશારામાં પૂછ્યુ ભોજન કર્યું

વિરાટ-અનુષ્કાની એક વીડિયો ક્લિપ ફેન ક્લબે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ ગ્રાઉન્ડમાં ઊભા-ઊભા ઇશારામાં અનુષ્કાને પૂછી રહ્યો છે કે ભોજન કર્યું?

(4:32 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,714 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,88,783 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,10,345 થયા:વધુ 58,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 72,57,022 રિકવર થયા :વધુ 509 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,053 થયો access_time 1:08 am IST

  • નાયબ મુખ્‍યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ ઉપર જુતુ ફેંકનાર રશ્‍મિન પટેલ ઝડપાયો access_time 10:23 pm IST

  • મુખ્યમંત્રી પદ ગુમાવવાથી કમલનાથ પાગલ થઇ ગયા છે : તેમની માતા કે બહેન બંગાળની આઈટમ હોય શકે છે : ઈમરતી દેવીને' આઈટમ ' કહેનાર કમલનાથ ઉપર વળતો પ્રહાર : ચૂંટણી પંચે નોટિસ પાઠવી : 48 કલાકમાં જવાબ દેવાનો ઈમરતીદેવીને આદેશ કર્યો access_time 8:38 pm IST