Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

પેરા વર્લ્ડ બેડમિન્ટનમાં મુંબઇની માનસી જોશીએ પણ ગોલ્ડ જીતેલો

બીડબલ્યૂએફ પેરા વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં ૧૨ મેડલ જીત્યા. આમાથી એક ખેલાડી છે માનસી જોશી. મહારાષ્ટ્રની રહેવાસી આ ખેલાડીએ મહિલા એકલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

માનસી જોસીને બાળપણથી જ બેડમિંટનમાં રસ હતો. મુંબઇમાં ભાભા અટોમિક રિસર્ચ સેન્ટરમાં પિતા કામ કરતા હતા અભ્યાસમાં ઇલેકટ્રોનિક એંજીનિયર ૩૦ વર્ષીય માનસીએ ૮ વર્ષ બાદ તેણે પેરા બેડમિંટન ચેમ્પિયનશિપ, બાસેલ સ્વિટ્ઝરલેન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો. પીવી સિંધુના પુરસ્તાર જીતવાના કેટલાક કલાકો પહેલા માનસી મેડલ જીતી ચૂકી હતી. ફાઇનલમાં તેમની સામે તેમના જ રાજયની પારૂલ પરમાર હતી. પારબલ ડિફેન્સ ચેમ્પિયન હતી. માનસીએ મહિલા એકલ એસએલ-૩ ફાઇનલમાં જીત હાંસલ કરી હતી.

(5:45 pm IST)