Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

મલેશિયા ઓપનમાં સાયના નેહવાલને મળી હાર

નવી દિલ્હી:પોયણી જૂની સ્પર્ધક જાપાનની અકાને યામાગુચી સામે ફરી એક વાર ભારતીય દિગ્ગ્જ મહિલા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ હરિ ગઈ છે. જેના લીધે સાયના નેહવાલ મલેશિયાઈ ઓપનમાંથી બહાર થઇ ગઈ છે.સાયનાએ મહિલા વર્ગના એકલ મુકાબલામાં પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર 2 યામાગુચી સામે 36 મિનિટની અંદર સીધા સેટો 21-15,21-13થી હારનો સામનો કરવો પડ્યો છે.સાયના નેહવાલના બહાર થઇ જવાથી હવે માત્ર પીવી સિંધુ એક માત્ર ભારતીય ખેલાડી ટુર્નામેન્ટમાં રમતી જોવા મળશે.

(5:13 pm IST)