Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સ્પેનિશ દિગ્ગજ રાફેલ નડાલ બીજા રાઉન્ડમાં

ફ્રેન્ચ ઓપન : મહિલા વર્ગમાં અપસેટ, વોજનિયાકીની હાર

૧૧ વખત ફ્રેન્ચ ઓપન જીતી ચૂકેલી નડાલે પ્રથમ રાઉન્ડ માટેની અડચણ દૂર કરી : અન્ય સ્ટાર ખેલાડીઓની કૂચ

(1:20 pm IST)