Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોવિડ -19: મેરી કોમે ફિટ રહેવાનો આપ્યો સંદેશ

નવી દિલ્હી: કોવિડ -19 ના સમય દરમિયાન લોકોને ફિટ રહેવાની પ્રેરણા આપવા માટે વખતની વિશ્વ ચેમ્પિયન મહિલા મુક્કેબાજ મેરી કોમે સોશિયલ મીડિયા પર પોતાનો ફિટનેસ મંત્ર શેર કર્યો છે. કોરોનાવાયરસને કારણે, સમયે તમામ લોકો તેમના ઘરોમાં છે અને રીતે મેરી કોમે લોકોને અપીલ કરી છે કે તેઓ ફિટ રહેવાનો પ્રયાસ કરે.તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, "વર્કઆઉટ કરો, સારું ખાશો, ધૈર્ય રાખો. તમારું શરીર તમને ઈનામ આપશે." જો પરિસ્થિતિ સામાન્ય હોત, તો મેરી કોમ સમયે ટોક્યો ઓલિમ્પિક્સની તૈયારી કરી રહી હોત. જોકે, કોરોનાવાયરસને કારણે ઓલિમ્પિક રમતો પણ એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યા છે.

(5:16 pm IST)