Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ટી-૨૦ વર્લ્ડ કપ ઓકટોબરમાં શકય નથી લાગતો : બીસીસીઆઈ

નવી દિલ્હી :  ભારતીય ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે ઓકટોબરમાં ટીર૦ વર્લ્ડ કપની શકયતા ઓછી છે. આ વર્ષે ઓકટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે. જોકે કોરોના વાઇરસને લઈને એક પણ ઇવેન્ટની શકયતા દેખાતી નથી.

(3:17 pm IST)