Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

સ્પોટ ધ પિચઃ ક્રાઇસ્ટ ચર્ચની પીચને લઇને કટાક્ષ કર્યો ભારતીય ક્રિકેટ બોર્ડેઃ લીલી પિચ બનાવી

ભારત-ન્યુ ઝીલેન્ડ વચ્ચે બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાવાની છે અને એને લઈને ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો હતો. આ મેચ માટેની લીલી પિચ બનીને તૈયાર છે, જેનો ફોટો  ભારતીય ક્રિકેટ બોર્ડ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરીને લખ્યું હતું, 'સ્પોટ ધ પિચ'  

(3:42 pm IST)