Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ન્યુઝીલેન્ડને ફટકો : લોકી ફોર્ગ્યુસન વર્લ્ડકપમાંથી બહાર

ન્યુઝીલેન્ડના ક્રિકેટર લોકી ફોર્ગ્યુસન ઇજાના કારણે ટી-૨૦ વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે તેના સ્થાને એડમ મિલ્ને ૧૫ સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો છે

(3:53 pm IST)