Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

કેપ્ટન કોહલી સેન્ચ્યુરી ફટકારવામાં હવે માત્ર રિકિ પોન્ટિંગથી છે પાછળ

 મુંબઈ :ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના વન-ડે કરિયરની 36મી સેન્ચુરી ફટકારી દીધી છે. વિરાટ કોહલીએ  રવિવારે ગુવાહાટીમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી પાંચ મેચોની સીરીઝની પ્રથમ વન-ડેમાં આ સિદ્ધિ મેળવી છે. કોહલીની આ કુલ 60મી ઈન્ટરનેશનલ સેન્ચુરી છે.અહીં પહોંચનારો તે માત્ર 5મો બેટ્સમેન છે. કેપ્ટન તરીકે આ કોહલીની 14મી સેન્ચુરી હતી. તે રિકિ પોન્ટિંગની 22 સેન્ચ્યુરીથી પાછળ છે.

(9:03 pm IST)