Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ઈતિહાસમાં સૌપ્રથમ બે ખેલાડીઓને બનાવાયા વાઈસ કેપ્ટન

 

મેલબોર્ન :ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ઈતિહાસમાં પહેલીવાર એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટેસ્ટ ટીમમાં પોતાના બે ખેલાડીઓ ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને ફાસ્ટ બૉલર જોશ હેઝલવુડને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે

  . નિર્ણય પાછળનું કારણ જણાવતા હોન્સેનું કહ્યુ કે, અમારુ માનવું છે કે, કેપ્ટનસીના મોડલથી કેપ્ટનને શ્રેષ્ઠ મદદ મળશે. એક સક્સેસ મોડલ છે.

(10:33 pm IST)