Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

એક્ટર વિલ સ્મિથે આ રીતે રોમાંચક બનાવ્યો પોતાનો 50મો જન્મદિવસે

નવી દિલ્હી :25 સપ્ટેમ્બરે હોલિવૂડ સુપસ્ટાર વિલ સ્મિથનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. પોતાના જન્મદિવસને રોમાંચક બનાવવા માટે વિલ સ્મિથે ગ્રેન્ડ કેન્યન પરથી હેલિકોપ્ટર દ્વારા 550 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવી હતી.

 હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે  સ્મિથને આપે ફિલ્મોમાં સ્ટંટ કરતો જોયો હશે. પરંતુ તે રિયલ લાઈફમાં પણ સ્ટંટ કરી જાણે છે.

 

 

(8:09 pm IST)