Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

કોરિયા ઓપનઃ સાઈનાએ કિમ ગા ઉનને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં કર્યો પ્રવેશ

નવી દિલ્હી :ભારતની બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલે ગુરુવારે કોરિયા ઓપન ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની કિમ ગા ઉનને હરવાવી ને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 36 મિનિટ ચાલેલા આ મુકાબલામાં સાઈનાએ કિમ ગાને સીધા સેટમાં 21-18, 21-18થી હરાવીને અંતિમ-8માં જગ્યા બનાવી લીધી છે.

 

(8:09 pm IST)