Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

ભારતીય ટીમમાં શિખર ધવનના સ્થાને કર્ણાટકના મયંક અગ્રવાલ પસંદગી થશે ?

નવી દિલ્હી :ધ ઈન્ડિયન એક્સપ્રેસને પસંદગી સમિતિના નજીકના સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે તેમની પસંદગી થશે નહીં. કર્ણાટકના બેટ્સમેન મયંક અગ્રવાલને ટેસ્ટ ટીમમાં સ્થાન મળી શકે છે.

  ઈંગ્લેન્ડમાં કંગાળ પ્રદર્શન બાદ ધવન પર ટીમમાંથી બહાર ધકેલવાનું સંકટ તોળાતું હતું. એશિયા કપમાં શિખર ધવનના શાનદાર પ્રદર્શન છતાં ટેસ્ટમાં તેમને રમાડાશે નહીં.

 

(8:08 pm IST)