Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

યુએસ ઓપનની વિજેતા નાઓમી ઓસાકાને નિસાને બનાવી બ્રાન્ડ એમ્બેસેડર

નવી દિલ્હી: અમેરિકી ઓપન ગ્રેન્ડ સ્લેમમાં દિગ્ગ્જ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને હરાવીને આ ટુર્નામેન્ટમાં પોતાનું નામ કરનાર જાપાની નાઓમી ઓસાકાને જાપાનની કાર નિર્માતા કંપની નિસાને બ્રાન્ડ અમેબેસેડર બનાવી છે. એમેરિકી ઓપન ગ્રેન્ડ સ્લેમ જીતનાર નાઓમી પહેલી મહિલા જાપાની ખેલાડી છે જેને ઇતિહાસ રચ્યો છે.

(5:49 pm IST)