Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

રશિયામાં વિશ્વ કપ પછી હવે એશિયન કપ ફાઇનલમાં આસિસ્ટન્ટ રેફરીનો ઉપયોગ

નવી દિલ્હી: એશિયાઈ ફૂટબોલ પરિસંઘની યોજના આવતા વર્ષે એશિયન કપ ફાઇનલ્સમાં વિડિઓ આસિસ્ટન્ટ રેફરીની ટેક્નિકનો ઉપયોગ કરશે. મળતી માહિતી અનુસાર એએફસી દ્વારા આ વાતની માહિત આપવામાં આવી છે કે સ્પેન, ઇટલી અને જર્મનીની ટોપ લિગોમાં આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હવે એશિયન કપ ફાઇનલમાં કરવાનો છે.

(5:49 pm IST)