Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

યુપી સરકારની મોટી જાહેરાત: ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓને આપશે 6 કરોડ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની યોગી સરકારે હરિયાણા જેમ પોતાના રાજ્યના ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર વિજેતાઓને 6 કરોડ આપવાની જહેત કરી છે. ઉત્તર પ્રદેશના રમત મંત્રી ચેન્ટ ચૌહાણએ પ્રો કબડ્ડી લીગ ટીમ યુપી યોદ્ધાની જર્સી લોન્ચ કરતા આ વાતની જાહેરાત કરી છે. ચૌહાણે આ અવસર પર યુપી સરકાર ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓને 6 કરોડ, રજત વિજેતાને છાર કરોડ અને કાંસ્ય પદક વિજેતાને 2 કરોડ આપવાની જાહેરાત કરી છે.

(5:48 pm IST)