Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

જન્મદિવસ વિશેષ: બાલાજી પર ફિદા હતી પાકિસ્તાની યુવતીઓ: અંતે આ મોડેલે જીત્યું દિલ

નવી દિલ્હી: ભારતીય ઈસટ ટીમના પૂર્વ ઝડી બોલર લક્ષ્મીપતિ બાલાજીનો આજે 27 સપ્ટેમ્બરના 37મોં જન્મદિવસ છે. તમિલનાડુના કાંચીપુરમ જિલ્લાના વલજબળના રહેનાર આ સ્ટાર બોલરની ફેન ફોલોવિંગ ખુબ વધુ હતી. એટલું જ નહીં પાકિસ્તાની યુવતીઓ પણ બાલાજી પર ફિદા હતી અને મેચ દરમિયાન તેને પ્રપોઝ પણ કર્યું હતું.

બાલાજી જયારે મેદાન પર હતો ત્યારે સ્ટેડિયમમાં બેથેલ પાકિસ્તાની યુવતીઓ તેને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે પોસ્ટર લઈને આવતી હતી. અંતે બાલાજીએ પોતાના હમસફર તરીકે એક મોડેલને પસંદ કરી હતી. બાલાજીની પત્નીનું નામ પ્રિયા ઠલુર છે જે મોડેલ છે જેવી રીતે તેનું ક્રિકેટ કેરિયર ચર્ચામાં રહ્યું તેવી રીતે તેની લવ લાઈફ પણ ચર્ચામાં રહી હતી. 4 વર્ષના સફર પછી બાલાજીએ પ્રિયા સાથે 2013માં લગ્ન કર્યા.

(5:48 pm IST)