Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

ઈજાગ્રસ્ત બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબ ઉલ હક એશિયા કપને અધવચ્ચે મૂકી સ્વદેશ રવાના

નવી દિલ્હી: બાંગ્લાદેશના જમણા હાથના હરફનમૌલા ખેલાડી શાકીન ઉલ હક ને આંગળીમાં ઇજા થવાના લીધે એશિયા કપમાંથી અધવચ્ચે સ્વદેશ રવાના થવું પડ્યું છે. શાકીબને પાકિસ્તાન સામેની સુપર-4ના મુકાબલામાં નહીં રમી શક્યો.હાઈ તેને ભારત સામેની મેચમાં પણ નહીં જોવા મળે.

(5:47 pm IST)