Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

વિશ્વ શતરંજ ઓલમ્પિયાડ: ભારતીય પુરુષ ટીમ કેનાડા સામે જીતી

નવ દિલ્હી: વિશ્વનાથ આનંદના નેતૃતમાં પાંચમી સિદ ભારતીય ટીમના જોર્જિયામાં રમાયેલ વિશ્વ શતરંજ ઓલમ્પિયાડમાં કેનાડાને સરળતાથી હરાવી હતી. ભારતીય પુરુષ ટીમે આ ટુર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે. આનંદે કેનેડાના એરિક હેન્સેને 33 ચાલમાં માત આપી હતી. સફેદ મોહરાઓ સાથે રમતા ભારતીય ખેલાડી પી,હરિકૃષ્ણએ પણ 33 ચાલમાં રાજવં પ્રેતોઉ ને હરાવ્યો હતો. કે.શશીકરને અમન હંબેલ્ટનને ટૂંકા સમયમાં જ હરાવ્યો.

(5:47 pm IST)