Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

વુહાન ઓપનના ક્વાર્ટરફાઇનલમાં નંબર વન સિમોનને હરાવી પહોંચી સીબુલ્કોવા

નવી દિલ્હી: સ્લોવાકિયાની ડોમિનિક સીબુલ્કોવાએ રશિયાની નંબર વન સિમોના હાલેપને વુહાન ઓપનના બીજા રાઉન્ડમાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સીબુલ્કોવાએ હાલેપને એક કલાક અને 43 મિનિટમાં માત આપી હતી સીબુલ્કોવાનો ક્વાર્ટરફાઇનલમાં મુકાબલો બેલારુસની આર્યન સાબલેનક સાથે થશે.

(5:46 pm IST)