Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

વિરાટ કોહલીના તેના શરીર પર બે-ચાર નહિ પરંતુ પૂરાં 9 ટેટૂ ચીતરાવી ચુક્યો છે

મુંબઈ :વિરાટ કોહલીને ક્રિકેટ પ્રત્યે જેટલો પ્રેમ છે, તેટલો પ્રેમ ટેટૂ પ્રત્યે પણ છે. તે અત્યાર સુધીમાં તેની બોડી પર 9 જેટલા ટેટૂ કોતરાવી ચૂક્યો છે. છેલ્લે તેણેગોડ્સ આઈ' ટેટૂને ખભા પર કોતરાવ્યું હતું.

 કોહલીએ તેની બોડી પર માતા-પિતા સરોજ અને પ્રેમ નામના ટેટૂ કરાવ્યા છે. વિરાટ કોહલી માટે તેનો ટેસ્ટ (269) અને વન-ડે (175)નો કેપ નંબર નું ટેટૂ કરાવ્યું છે.

(5:22 pm IST)