Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

શ્રેષ્ઠ ટેસ્ટ - સ્પિનર છે મોઈન : સ્વાન

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર ગ્રેમ સ્વાને મોઇન અલીનાં ભારોભાર વખાણ કરતાં કહ્યું કે મોઇન અલીએ પોતાના પર વિશ્વાસ કરવો જોઈએ કે તે વર્લ્ડ કલાસ સ્પિનર છે. શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ-સિરીઝમાં સ્પિન-ડિપાર્ટમેન્ટની જવાબદારી તેણે લેવી જોઈએ.

(3:58 pm IST)