Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

પૂર્વ હોકી ખેલાડી બલવીર સિંહની સારવાર માટે પંજાબ સરકાર આપશે 5 લાખ રૂપિયા

નવી દિલ્હી: પંજાબના મુખ્યમંત્રી અમરીદાર સિંહ બુધવારના રોજ રાજ્ય સરકારની તરફથી ત્રણ વારના   ઓલમ્પિક સુવર્ણ પદક વિજેતા ભારતના પૂર્વ હોકી ખેલાડી બલવીર સિંહ સિનિયરની સારવાર માટે પાંચ લાખ રૂપિયાની સહાયતા રાશિ પ્રદાન કરશે આ રાશિનો ચેક બલવીર ના પુત્રને આપવામાં આવશે તેવું માલુમ પડી રહ્યું છે.

(5:51 pm IST)