Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

બત્રા બન્યા આઈઓસીના સભ્ય

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ અને ભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાને બુધવારના રોજ આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના સભ્ય માટે પસન્દ કરવામાં આવ્યા છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બત્રાના આ ચુનાવની સાથે આઇઓસીમાં ભારતીય સભ્યોની સંખ્યા બે ની થઇ ગઈ છે. નીતા અંબાણી પણ આઈઓસીના સભ્ય છે.

(5:50 pm IST)