Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

સશક્ત ટીમના રૂપમાં ઉભરી રહી છે ભારતીય ફૂટબોલ ટિમ: એમ્બ્રોસ

નવી દિલ્હી: ભારતીય મહિલા અંડર -17 ફૂટબોલ ટીમની મુખ્ય કોચ એલેક્સ એમ્બ્રોસે હોંકોંગમાં સિટીજન એએન વિરુદ્ધ થનાર મેચની પહેલા જણાવ્યું છે કે ભારતીય મહિલા વિપરીત પરિસ્થિતિઓમાં ખેલવાનું શીખી રહી છે અને તે એક સશક્ત ટીમના રૂપમાં રહી છે ભારતીય મહિલા ટીમે હોંગકોંગની અંડર -23 અને તાઈ પો એફસીને ક્રમશ:5-1તથા 4-0થી માત આપી હતી.

(5:48 pm IST)