Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

આજની મેચમાં દરેકની નજર હશે ધોનીના બેટીંગ અપ્રોચ પર

અફઘાનિસ્તાન સામે મીડલ-ઓવર્સમાં તેણે અત્યંત ધીમી બેટીંગ કરી હતીઃ જેશન હોલ્ડરની કેપ્ટન્સીવાળી વેસ્ટ ઈન્ડિઝની ટીમને વિરાટ એન્ડ કંપની ઓછી આંકવાની ભૂલ નહિં કરે

(11:37 am IST)