Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

મેસીએ ફિફા વર્લ્ડ કપમાં ફટકાર્યો 100મોં ગોલ

નવી દિલ્હી: આર્જેટીનાના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ નાઈજેરિયા સામે રમાયેલ ફિફા વર્લ્ડ કપ 2018ની મેચમાં ટુર્નામેન્ટનો 100મોં ગોલ ફટકર્યો હતો. મેસીએ મેચની 14મી મિનિટે ગોલ ફટકારીને ટુર્નામેન્ટના 100 ગોલ પુરા કર્યા હતા. વિશ્વ કપ 2018માં પહેલા 40 મેચમો 105 ગોલ થયા છે હજુ 24 મેચ બાકી છે.પણ લાગતું નથી કે 1998 અને 2014માં બનેલ 171 ગોલનો રેકોર્ડ વખતે તુટસે. વર્તમાન વિશ્વ કપમાં બેલ્જીયમ, ઇંગ્લેન્ડ, અને રશિયાના નામે આઠ-આઠ ગોલ નોંધાયા છે.કોસ્ટારિકા એક માત્ર એવી ટીમ છે જેને એક પણ ગોલ કર્યો નથી.

(5:26 pm IST)