Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઇપીએલ ગ્રાન્ડ ફિનાલે :

મુંબઈ :આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ મેચ રમાનાર છે. જેમાં ફાઈનલના મુકાબલા પહેલા આઈપીએલ ગ્રાન્ડ ફિનાલેનું મુંબઈના વાનખેડે સ્ટેડિયામાં આયોજન કરવામાં આવ્યું છે.

  આ ઈવેન્ટમાં બોલીવુડ અને ક્રિકેટના ઘણા દિગ્ગજો હાજર રહેશે. ઉપરાંત ઈવેન્ટને ખાસ બનાવવા ટીવી ચેનલ સ્ટાર પ્લસ દ્વારા એક સ્પેશિયલ શો પાર્ટી તો બનતી હૈનું આયોજન કરવામાં આવ્યુ છે.

(1:09 pm IST)