Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ ડિંગકો સિંહને લિવર કેન્સરની ટ્રીટમેન્ટ માટે એરલિફટ કરાયા

 

મુંબઇ, તા. ર૭ :  એશિયન ગેમ્સના મેડલિસ્ટ ડિંગકોસિંહને લિવર કેન્સરની ટ્રીટમેન્ટ માટે ઇમ્ફાલથી દિલ્હી એરલિફટ કરાયા હતા. હાલના સમયમાં કોઇપણ પ્રકારની હવાઇ સુવિધા ઉપલબ્ધ ન હોવા છતાં સ્પાઇસ જેટની એર એમ્બ્યુલન્સ સર્વિસમાં તેમને દિલ્હી ખસેડવામાં આવ્યા હતા. ડિંગકો સાથે તેમના પત્ની એન્ગંગોમ બબાઇ દેવી પણ રવાના થયાં છે.

 

(2:56 pm IST)