Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

મેસી પોતાના નામનું કરાવશે 'ટ્રેડમાર્ક'

નવી દિલ્હી: અર્જેનિના અને દુનિયાની સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી પોતાના નામનો જ એક બ્રાન્ડ બની ચુક્યો છે.હવે તે પોતાના નામનો ટ્રેડમાર્ક બનાવવા જઈ રહ્યો છે. જે રમતના સમાન અને કપડામાં પર વાપરવામાં આવશે.યુરોપિયન યુનિયનની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે મેસી પોતાના નામને ટ્રેડમાર્ક કરી શકે છે કારણ કે તે દુનિયાભરમાં તે પ્રસિદ્ધ છે અને તેને સરળતાથી કોઈ પણ ઓળખી શકે છે. જો કે આ વિવાદ સ્પેનની સાઇકલ બનાવતી કંપી માસી અને ફૂટબોલર મેસીના નામના અક્ષરોને લાને થયો છે અને કોર્ટે ચુકાદો આપ્યો છે.

(4:22 pm IST)