Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ઇન્ડોનેશિયા માસ્ટર્સ: સિંધુને હરાવી સાઈના સેમિફાઇનલમાં

નવી દિલ્હી: ભારતીય સ્ટાર શટલર સાઈના નેહવાલાએ ઓલમ્પિક રજત પદક વિજેતા પીવી સિંધુને હરાવી છે. જીતથી ઇન્ડોનેશિયા માસ્ટર્સ ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સાઈનાએ મહિલા એકલના ક્વાર્ટરફાઇનલમાં સિંધુને 21-13,21-19થી પરાસ્ત કરી છે.

મહિલા એકલ ક્વાર્ટરફાઇનલ મુકાબલામાં ગેર વ્રિય સાયનાએ સિંધુને 37 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સતત ગેમોમાં 21-13,21-19થી આસાનીથી હરાવી જીત પોતાના નામે કરી છે.

(1:02 pm IST)