Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સાઉથહેમ્પટનનો ફૂટબોલર ચાર્લી ઑસ્ટીન પર લાગ્યો 3 મેચોનો પ્રતિબંધ

નવી દિલ્હી:સાઉથહેમ્પટનના સ્ટાઇકર ચાર્લી ઑસ્ટીન પર હિંસાત્મક વલણ માટે ફૂટબોલ સંઘ દ્વારા ત્રણ મેચોનો પ્રતિબંધ ફટકારવામાં આવ્યો છે. બીબીસીના રિપોર્ટ અનુસાર, પ્રીમિયર લીગમાં શનિવારે રમાયેલ મેચમાં ઓસ્ટીને હડર્સફિલ્ડના ગોલકીપર જોનાસ લોસલના માથા પર પોતાનો બુટ મારતા તેને ફૂટબોલ સંઘ દ્વારા સજા આપવામાં આવી છે.

(5:17 pm IST)