Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

આજે ઓસ્ટ્રેલિયા આરબ દેશના સપોર્ટરોના દબાણમાં રમશે

ફિફા વર્લ્ડ કપમાં આજે ગ્રુપ ‘ડી’ માં ઓસ્ટ્રેલિયાને પ્રથમ પોઇન્ટ મેળવવાની ચિંતા તો હશે જ, ટ્યુનિશિયા આરબ દેશ હોવાથી કતારના સ્ટેડિયમમાં ઇસ્લામી પ્રેક્ષકોનો સૌથી વધુ સપોર્ટ ટ્યુનિશિયાને મળશે જેને પરિણામે ઓસ્ટ્રેલિયાની ટીમ માનસિક દબાણમાં રમતી જાવા મળી શકે. ટ્યુનિશિયાની ટીમે મંગળવારે ડેન્માર્ક સામેની મેચ ૦-૦થી ડ્રો કરાવી હોવાથી ઍક પોઇન્ટ લઇને ઓસ્ટ્રેલિયા સામે રમવા આવી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ૧-૪ના ફ્રાન્સ સામેના પરાજ્યને લીધે હજી ઍનો ઍકેય પોઇન્ટ નથી.

(4:29 pm IST)