Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

મહાન ફુટબોલર ડિએગા મારાડોનાને દેશભરમાંથી જુદા - જુદા ક્ષેત્રના હસ્તીઓ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

નવી દિલ્હીઃ મહાન ફુટબોલર ડિએગો મારાડોનાનું નિધન થયું છે. તેઓ 60 વર્ષના હતા. મારાડોનાને હાર્ટ એટેક આપ્યો હતો. આર્જેન્ટીનાના મહાન ખેલાડીએ વિશ્વમાં પોતાની ઓળખ બનાવી હતી. તેમની રમતના દીવાના દુનિયાના દરેક ખુણામાં હતા. દરેક ક્ષેત્રમાં હતા. કારણે તેમના નિધન પર દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ દુખ વ્યક્ત કર્યુ છે

ડિએગો મારાડોનાનું 60 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેમના નિધન પર દુનિયાના ખુણે-ખુણામાં જાણીતી હસ્તિઓ શોક વ્યક્ત કરી રહી છે. આર્જેન્ટીનાના મહાન ફુટબોલરે બાર્સિલોના સહિત ઘણી ક્લબનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ

(5:28 pm IST)
  • તેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST

  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST

  • સરહદે પાકિસ્તાનના સતત વાંદરવેડા : જમ્મુ કાશ્મીરના પૂંછના કસ્બા અને કિરની સેકટરમાં પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ : ભારતીય જવાનો જવાબ આપી રહ્યા છે access_time 5:03 pm IST