Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

શ્રીલંકા ક્રિકેટના નવા પસંદગી સમિતિના પ્રમુખ બન્યા અશ્નથા ડી મેલ

નવી દિલ્હી:પૂર્વ બોલર અષનથા ડી મેલાનેં શ્રીલંકા ક્રિકેટના નવા પસંદગી સમિતિના પ્રમુખ નિયુક્ત કર્યા છે. ડી મેલ સાથે પૂર્વ ક્રિકેટર બ્રાંન્ડેન કુરૂપપુ, હેમન્થા વિક્રેમાર્ટને અને ચામિંડા મેન્ડિસને પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.

શ્રીલંકા ક્રિકેટની સત્તાવાર કરવામાં આવેલ જાહેરાતમાં વાતની જાહેરાત કરવામાં આવી છે. કે નવા પ્રમુખ તરીકે ડી મેલની પસંદગી થઇ છે અને શ્રીલંકાના રમત મંત્રી ફ્રેઝર મુસ્તફાએ પોતાના પદ પરથી રાજુનામુ આપી દીધું છે.

(5:41 pm IST)