Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

મુંબઈ ઈન્ડિયન્સે સેલીબ્રેટ કરી દિવાળી

ઈન્ડિયન પ્રિમીયર લીગની ૨૦૧૯ની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે બાંદરા કુર્લા કોમ્પલેક્ષમાં દિવાળીનું સેલીબ્રેશન કર્યુ હતું. આ સેલીબ્રેશનમાં નીતા અંબાણીએ રોહિત શર્મા સહિત ટીમનું સન્માન પણ કર્યુ હતું. તેમની સાથે મુકેશ અંબાણી અને આકાશ અંબાણી પણ જોવા મળ્યા હતા.

(1:11 pm IST)