Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ફ્રીસ્ટાઇલ ઓપન વર્ગ સ્પર્ધા: ભારતના વીરધવલ ખાડે બન્યા સૌથી ઝડપી તરવૈયા

નવી દિલ્હી: ભારતના વીરધવલ ખાડેએ અહીંયા ચાલી રહેલ 10મી એશિયાઈ આયુ વર્ગની તરવાની સ્પર્ધામાં બુધવારના રોજ પુરુષોની 50 મીટર ફ્રીસ્ટાઇલ ઓપન વર્ગ સ્પર્ધામાં જીતીને પોતાની જાતને પ્ર્તીયોગીતાનો સૌથી ઝડપી તરવૈયો સાબિત કરી દીધો છે.

                         ખાડેએ સ્પર્ધામાં પોતાની સાથે સૌથી ઝડપી તરવૈયા તરીકે સાબિત કર્યું છે તેમને 22.59 સેકેંડમાં સમય લઈને ઉઝબેકિસ્તાન અને ઇરાનના તરવૈયાઓને પાછળ છોડી દીધા છે સ્પર્ધામાં 22.01 સેકેન્ડનો કટ સમય મેળવીને તેમને જીત મેળવી છે અને હવે તે આવતા મહિને સિંગાપુરમાં  થનાર વિશ્વ ચેમ્પિયનશીપમાં તેમનો પ્રયાસ કરશે.

(6:28 pm IST)