Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

મહાન ટેનિસ ખેલાડી ગોરાન ઇવાનિઝેવિકેને કોરોના પોઝિટિવ

છેલ્લા 10 દિવસમાં બે નેગેટિવ પરીક્ષણો બાદ આજે કરાવેલ ત્રીજું પરીક્ષણ પોઝીટીવ

નવી દિલ્હી : ભૂતપૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન અને ક્રોએશિયા મહાન ટેનિસ ખેલાડી ગોરાન ઇવાનિઝેવિકે આજે શુક્રવારે જાહેર કર્યું છે કે તેમણે કોરોનાવાયરસ માટે ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવેલ છે. 2001 માં પોતાનું એકમાત્ર ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતનાર ક્રોએશિયન ખેલાડીએ ઈંસ્ટાગ્રામ પર લખ્યું છે કે છેલ્લા 10 દિવસમાં બે નેગેટિવ પરીક્ષણો બાદ આજે કરાવેલ ત્રીજું પરીક્ષણ પોઝિટિવ આવેલ છે

(7:04 pm IST)