Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

નાઈજીરીયા મેસ્સી પ્રત્યે કોઈ દયા નહિં દેખાડે

પ્રિ-કવાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે આર્જેન્ટીના માટે આજની મેચ જીતવી અત્યંત જરૂરી, અન્યથા ટુર્નામેન્ટમાંથી બહારઃ રાત્રે ૧૧:૩૦ થી આર્જેન્ટીના અને નાઈજીરીયાનો મુકાબલો

(3:56 pm IST)