Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ઈજિપ્તનો ગોલકીપર બન્યો વર્લ્ડકપ રમનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી

સાઉદી અરેબીયા સામેની મેચમાં ૪૫ વર્ષના અલ-હદારીએ એક ગોલ પણ બચાવ્યો, જો કે ટીમ ૨-૧થી હારી ગઈ

(3:54 pm IST)