Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

મોરક્કો સામે જીત મેળવી લેવામાં સ્પેન નિષ્ફળ રહ્યું

બંને વચ્ચેની મેચ ૨-૨ ગોલથી બરોબર

પોર્ટુગલ અને ઈરાન વચ્ચેની મેચ પણ ડ્રો થયા બાદ ગોલ અંતર આધારે સ્પેન ગ્રુપ બીમાં ટોપ પર : ઉત્સુકતા વધી

(3:54 pm IST)