Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

પુનામાં ભારત - ઈંગ્લેન્ડ વન-ડે શ્રેણીના બીજા મેચમાં ટીમ ઈન્ડિયાઍ ૩૩૬ રનનો ખડકલો કર્યો : રાહુલના ૧૦૮, કોહલીના ૬૬, પંતના ૭૭, હાર્દિકના તોફાની ૩૪ રનની મદદથી ઈંગ્લેન્ડને આપ્યો ૩૩૭ રનનો ટાર્ગેટ

પુના ખાતે ૩ મેચની સીરીઝમાં આજે નિર્ણાયક મેચમાં ઈંગ્લેન્ડે વધુ ઍક વખત ટોસ જીતી ભારતને પ્રથમ દાવ આપતા ભારતીય બેટ્સમેનોએ અંગ્રેજાની બોલીંગની જબરી ધોલાઈ કરી હતી. ટીમ ઈન્ડિયાના રાહુલઍ ૧૦૮, રિષભ પંત - ૭૭, વિરાટ કોહલી - ૬૬, રોહિતના ૨૫ અને હાર્દિકના ૨૪ તથા શિખર ધવન -૪ રન બનાવ્યા : ૫ વિકેટ ગુમાવી જેમાં ટોમ કુરન ૨, કોબ્લે ૧, સેમ કરન ૧ અને રાશીદે ૧ વિકેટ ઝડપી

(6:03 pm IST)