Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

મિયામી ઓપનના ચોથા રાઉન્ડમાં વિનસ

નવી દિલ્હી: પૂર્વ ચેમ્પિયન વિનસ વિલિયમ્સ એ 29માં રેન્કિંગની કિકી બર્ટનર્સને હરાવીને મિયામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. વિશ્વમાં 8માં રેન્કિંગની વિનાસે નીડરલેન્ડની કિકી બર્ટનર્સને 5-7,6-3,7-5થી હરાવી.

આગામી રાઉન્ડમાં વિનસની ટક્કર યોહાના કોંટાથી થશે. કોંટાએ બેલ્જીયમની એલિસ માર્ટન્સને 6-2,6-1થી હરાવીને ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી  છે.

(5:28 pm IST)