Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ફોર્મ્યુલા-1: વેટલે જીતી સીઝનની પહેલી રેસ ઓસ્ટ્રેલિયન ગ્રાંપી

નવી દિલ્હી: ફ્રરીના સેબેસ્ટિયન વેટલે સીઝનની પહેલી રેસ ઓસ્ટ્રેલિયન ગ્રાંપી પોતાના નામે કરી લીધી છે. સમાચાર એજેન્સીએ આપેલી માહિતી અનુસાર જર્મનીના આ ડ્રાઈવરે ફ્રરીની પોતાની ટીમના સાથી કિમિ રાઈકોનેન અને  લુઈસ હૅમીલ્ટથી પાછળ ત્રીજા સ્થાનથી રેસની શરૂઆત કરી હતી.એક સમય પર હેમિલ્ટન આગળ હતો પણ વેટલે શાનદાર રીતે પાછળ મૂકીને આ રેસ પોતાના નામે કરી લીધી છે.

(5:29 pm IST)