Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

કોમનવેલ્થ ગેમ્સમાં સિંધુના હાથમાં તિરંગો

ભારતીય દળની ધ્વજવાહક બનશે : મેડલ જીતવાનું ઈનામ

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ૪ એપ્રિલથી શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સ - ૨૦૧૮માં બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ ભારતીય દળની ધ્વજવાહક રહેશે, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસીએશને તેની ઘોષણા કરી છે. એમ માનવામાં આવે છે કે રિયો ઓલિમ્પિકસમાં મેડલ જીતવાનુ ઈનામ તેને આપવામાં આવ્યુ છે કુલ ૨૨૨ ભારતીય ખેલાડીઓ આ સ્પર્ધામાં રમવાના છે

(4:09 pm IST)