Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ભારતનો બિલીયર્ડ સ્ટાર પંકજ અડવાણી એશિયન ચેમ્પિયન

ભારતના ટોચના બિલીયર્ડ સ્ટાર પંકવજ અડવાણીએ સાથી ખેલાડી બી.ભાસ્કરને ૬-૧ થી હરાવી ફરીથી એશિયન બિલીયર્ડ ચેમ્પિયનશીપ જીતી લીધી છેઃ આ વિજય સાથે તે ફરીથી ભારતીય, એશિયન અને વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે

(4:09 pm IST)