Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

પ્રો રેસલિંગમાં રેકોર્ડ બ્રેક કોન્ટ્રાકટ પહેલવાન સુશીલ કુમારના નામે

નવી દિલ્હી : ભારતના ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ કુસ્તીબાજ સુશીલ કુમારને પ્રો રેસલિંગ ઈવેન્ટમાં રેકોર્ડ બ્રેક્રિંગ રૃપિયા ૫૫ લાખનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. દિલ્હી સુલતાન ટીમે સુશીલને કરારબદ્ધ કરતાં સુશીલ પ્રો રેસલિંગનો સૌથી મોંઘો રેસલર બની ગયો છે. દિલ્હી સુલતાન અને વીર મરાઠા વચ્ચે સુશીલને કરારબદ્ધ કરવા માટે રસપ્રદ સ્પર્ધા થઈ હતી, જેના અંતે દિલ્હીએ સુશીલને કરારબદ્ધ કરવામાં સફળતા મેળવી હતી. સુશીલને તેની બેઝપ્રાઈઝથી બે ગણી રકમ મળી હતી.

(5:32 pm IST)