Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

આવતીકાલથી બોકસીંગ-ડે ટેસ્ટ

મેલબર્ન : આવતીકાલથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે બોકસીંગ-ડે ટેસ્ટ રમાનાર છે, ત્યારે મિચેલ સ્ટાર્કને પગની એડીમાં થયેલી ઈજાને કારણે તે આ મેચ રમી શકનાર નથી, તેણે આ સિરીઝમાં ૧૯ વિકેટો ઝડપી છે ઈંગ્લેન્ડનો સીમ બોલર ક્રેગ ઓવર્ટનને પણ કમરનું હાડકુ ભાંગી જવાથી રમનાર નથી, તેના બદલે ટોમ કરનને ટીમમાં સ્થાન?

(3:42 pm IST)