Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ગ્રેન્ડ માસ્ટરોની ગ્રેન્ડ ટશન

કલકત્તામાં યોજાયેલી તાતા સ્ટીલ ચેસ ઈન્ડિયા - ૨૦૧૯ રેપીડ ફોર્મેટના બીજા દિવસે પાંચ વખત ચેસ વર્લ્ડ ચેમ્પિયન રહેલા વિશ્વનાથ આનંદ અને નોર્વેજિયન ગ્રેન્ડ માસ્ટર માર્નસ ચાકર્લસેન વચ્ચે રમાઈ હતી. આ ગેમમાં બંને એકબીજાને ચેકમેટ કરવાની તૈયારી કરતા જોવા મળે છે.

(3:23 pm IST)